Kesariyo Rang - Lijo George-Dj Chetas

Kesariyo Rang

Lijo George-Dj Chetas

00:00

03:13

Similar recommendations

Lyric

સૈયા, સૈયા, વે આયો મારો સૈયા

સૈયા, સૈયા, વે આયો મારો સૈયા

સૈયા, સૈયા, વે આયો મારો સૈયા

સૈયા, સૈયા, વે આયો મારો સૈયા

તું આઈ રે, આઈ રે, આઈ

चुनरी, तेरी लहराई

ओ, झूमा दिल देख के नज़ारें

તું આઈ રે, આઈ રે, આઈ

चुनरी, तेरी लहराई

ओ, झूमा दिल देख के नज़ारें

नींद उड़ी-उड़ी जाए, आँखें जुड़ी-जुड़ी जाएँ

ओ, बोले बिना होने लगी बातें

हाँ, नैनो पे ऐसा रंग चढ़ा तेरा

इश्क़ तू हैं मेरा

કેસર્યો રંગ તને લાગ્યો લ્યા, ગરબા

કેસર્યો રંગ તને લાગ્યો રે, લોલ

(કેસર્યો રંગ તને લાગ્યો લ્યા, ગરબા)

(કેસર્યો રંગ તને લાગ્યો રે, લોલ)

જીણી-જીણી જાઈઓ મેલાવી લ્યા, ગરબા

કેસર્યો રંગ તને લાગ્યો રે, લોલ

ओ, इक तेरी डोरी से, बंधा चोरी-चोरी से

किसी को पता ना चला

आँखों में जो तारें हैं, करते इशारें हैं

तेरे लिए मैं हूँ बना

हाय, मुझपे छाया जो नूर हैं तेरा

इश्क़ तू हैं मेरा

કેસર્યો રંગ તને લાગ્યો લ્યા, ગરબા

કેસર્યો રંગ તને લાગ્યો રે, લોલ

(કેસર્યો રંગ તને લાગ્યો લ્યા, ગરબા)

(કેસર્યો રંગ તને લાગ્યો રે, લોલ)

જીણી-જીણી જાઈઓ મેલાવી લ્યા, ગરબા

કેસર્યો રંગ તને લાગ્યો રે, લોલ

કેસર્યો

સૈયા, સૈયા, વે આયો મારો સૈયા

સૈયા, સૈયા, વે આયો મારો સૈયા

સૈયા, સૈયા, વે આયો મારો સૈયા

સૈયા, સૈયા, વે આયો મારો સૈયા

- It's already the end -